Sunday, January 27, 2019

AYUSHMAN BHARAT YOJNA


 
નમસ્કાર મિત્રો,
                આજે આપણે સી.એસ.સી. ના આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ માં કામ કરતી વખતે થોડીધ્યાન માં રાખવાની ટેક્નિકલ બાબતો નું સમાધાન અહીં કરીશું
Website :- https://pmjay.csccloud.in

Hospital List  :- Click here to Open Link
 
  • આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ માં Google Chrome browser નો ઉપયોગ થાય છે 
  • તેમાં આપણે લેટેસ્ટ Google Chrome browser નો ઉપયોગ કરીશું તથા તેમાંરહેલી cookies અને history ને આપણે Delete કરી નાખી શું જેથી આપણને કોઈતકલીફ ના પડે 
  • ત્યારબાદ Google Chrome ના Search bar  માં આપણે chrome://flags લખીશુંઅને એન્ટર મારીશું ત્યારબાદ તેનું સેટિંગ ખુલે એટલે તેમાં search માં localhostsearch  કરીશું જેમાં search થઈને જે પહેલી લાઈન આપણા ધ્યાન માં આવે તેdisable હશે તેને આપણે Enable કરીશું પછી નીચે RELUNCH NOW પર ક્લિકકરીશું જેથી Google Chrome browser  બંધ થઇ ને ફરીથી ચાલુ થશે 
  • હવે  સેટિંગ કર્યા બાદ Mantra device ના સેટિંગ માટે મંત્રા ની વેબસાઈટ માંથી નવા ડ્રાઈવર અને RD સર્વિસ ડાઉનલોડ કરી નાખવા જેથી Mantra Device માં કોઈપણ પ્રકારની Error આવશે નહીં હવે Morpho Device માં થોડું એક નાનુંસેટિંગ કરવાનું હોય છે તે આપણે જોઈએ 
Morpho Device Settings 
  • તમારા કોમ્પ્યુટર માં Morpho Driver અને Morpho  RD  Service હોવી જરૂરી છે 
  • જો તમારા કોમ્પ્યુટર માં પહેલા થી  Morpho  driver અને RD service નાખેલહોય તો Control Panel માં જઈને  RD Service ને Uninstall કરો ત્યારબાદ C : Drive માંથી Morpho ના folder Delete કરો 
  • હવે Morpho RD Service Setup Download  લિંક ઉપરથી તમે RD Service નાAutomatic Driver ને Download કરો અને તેમાં રહેલ RD Settings.bat file નેRight Click કરી ને Run as Administrator કરો
  • ત્યારબાદ સેટિંગ જાતેજ ચાલુ થશે અને સેટિંગ પૂરું થઇ જાય  એટલે કોમ્પ્યુટર નેRestart કરો 
હવે આયુષ્યમાન ભારત માં કામ કરવા માટે આપણે તૈયાર છીએ....
Mantra Device Driver and RD Service Click here to Download
Morpho Device Driver Click here to Download
Morpho RD Service One Click Setup Click here to Download

આયુષ્યમાન ભારત બેનર  Click here to Download

નોંધ :- આયુષ્યમાન ભારત કાર્ડ વ્યક્તિ દીઠ ફક્ત 30 રૂપિયા જ  વી.એલ.ઈ. મિત્રો એ લેવા, નહિ તો તમારી સામે FIR તેમજ તમારું સી.એસ.સી.નું આઈ.ડી. કાયમ માટે બ્લોક થઇ શકે છે.
આભાર....